Mahisagar : સવગઢ ગામે મકાનમાં મગર ઘૂસી જતાં અફરાતફરી, મગરને જોવા સ્થાનિકો ઉમટી પડ્યા, જુઓ Video

|

Oct 13, 2023 | 8:24 PM

સવગઢ ગામે એક મકાનમાં મગર ઘૂસી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિકો મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ સમગ્ર ઘટનાને લઈ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. આ સંસ્થાના કાર્યકરો દ્વારા મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મગરને પકડી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.

Mahisagar : મહિસાગર જિલ્લામાં મગરનું (crocodile) સામ્રાજ્ય દિવસે-દિવસે વધી રહ્યું છે. જિલ્લામાં વધુ એકવાર મગર જોવા મળ્યો છે. સંતરામપુર તાલુકાના સવગઢ ગામે એક મકાનમાં મગર ઘૂસી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિકો મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો Mahisagar Video : મહીસાગર અનુસૂચિત જાતિના ક્લાર્કની આત્મહત્યાના કેસમાં સમાજના આગેવાનોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

સ્થાનિકોએ સમગ્ર ઘટનાને લઈ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. આ સંસ્થાના કાર્યકરો દ્વારા મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મગરને પકડી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video