Surat : કોરોનાના નિયમો ભુલાયા, જાહેરમાં તલવારથી કેપ કાપતો કથિત વિડીયો વાયરલ
સુરતના લીંબાયત વિસ્તારમાં જાહેરમાં કેક કાપવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આ દરમ્યાન સુરત શહેરમાં ફરી એકવાર જાહેરનામાના ધજાગરા ઉડતા હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં લીંબાયત વિસ્તારમાં જાહેરમાં કેક કાપવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જેના જાહેરમાં બર્થડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ કથિત વિડીયોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તેમજ તેની સાથે રાત્રી કરફ્યુના પણ ધજાગરા ઉડયા હતા. તેમજ લીંબાયત પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠયા છે. આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો : રાજકોટના ઉપલેટા માર્કેટ યાર્ડમાં પાકોની આવક શરૂ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
આ પણ વાંચો : Surat : કોરોનામાં જીવની પરવાહ કર્યા વિના કામ કરતા આયુષ સ્ટાફને પગાર બાબતે જ અન્યાય
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
