Junagadh: દત્તાત્રેય શિખર પર વિવાદ, જૈન સંઘના લોકોએ હોબાળો કર્યાનો આરોપ, જુઓ Video

|

Oct 01, 2023 | 10:04 PM

જૂનાગઢના દત્તાત્રેય શિખર વિવાદ સર્જાયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો કર્યાનો આરોપ થઈ રહ્યો છે. ગુરુ દત્તાત્રેયના સેવકોએ આરોપ લગાવ્યો છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવાયો છે. જૈન સંઘના લોકોએ આ હોબાળો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ વિવાદનો વીડિયો પણ સામે આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થયો છે. જૂનાગઢથી સમાચાર મુજબ ધાર્મિક સ્થાન પર હોબાળો કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video

સેવકોઆ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો છે. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. દત્તાત્રેય શિખર ગિરનાર પર્વત પર આવેલ છે. અહીં પૂનમ ભરવાને લઈ ખૂબ જ મહત્વ છે. પૂનમે ભક્તો મોટી સંખ્યામાં અહીં ગિરનાર ચઢીને દર્શને આવતા હોય છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:03 pm, Sun, 1 October 23

Next Video