Mehsana: માય હેપ્પી લોન કંપની બનાવી લોકો સાથે લાખોની છેતરપિંડી, પીયુષ વ્યાસ સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video
મહેસાણાના જિલ્લામાં છેતરપિંડી આચરનાર કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા શહેર પોલીસ દ્વારા પીયુષ વ્યાસ સામે ગુનો નોંધાયો છે. 1000 રુપિયામાં સભ્ય બનાવીને લોનની સ્કીમ બહાર પાડવામાં આવી હતી. આમ માટે ઝીરો ટકા વ્યાજ અને ઈનામની વાત કરવામાં આવી હતી. માય હેપ્પી લોન નામની કંપની બનાવવામાં આવી હતી. આખી આખુ નેટવર્ક બનાવીને સભ્યોની ચેઈન રચવામાં આવી હતી. પરંતુ લોકોને પૈસા પરત નહીં આપીને છેતરપિંડી કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Video ધાર્મિક સંસ્થાઓ Amul પાસેથી ઓછા ભાવે સીધુ ઘી ખરીદે છે, અંબાજીમાં કેમ બહારથી ખરીદ કર્યુ? મોટો સવાલ
માય હેપ્પી લોન કંપની બંધ કરી દેવામાં આવી હતી. જેને લઈ લોકોને છેતરપિંડી થયાનો એહેસાસ થતા મામલો હવે આખરે પોલીસ મથકે પહોંચ્યો છે. કડીના એક ફરિયાદીએ મહેસાણામાં પોલીસ નોંધાવતા તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હવે આરોપી પીયુષની શોધખોળ ધરપકડ માટે કરમાં આવી રહી છે. પોલીસે કેટલાક લોકો પાસેથી કેટલી રકમ મેળવી હતી અને સભ્યો તેમ જ ઓફિસ સંચાલન સહિત કેટલી રકમની છેતરપિંડી આચરી છે તેની માહિતી એકઠી કરવાની શરુઆત કરી છે.