Surat : રાંદેરમાં સિટી બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, જુઓ Video

સુરતના રાંદેરમાં સિટીબસને અકસ્માત નડ્યો છે.  ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે બસ અથડાઈ હોવાની ઘટના બની છે, ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા  ડિવાઈડર પર બસ ચડાવી દેતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 10, 2023 | 2:15 PM

શહેરીજ્નોની સુવિધા માટે શરૂ કરાયેલ સિટી બસ સેવા સાથે વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ચાર રસ્તા કે ક્રોસિંગ પર પણ બેફામ બસ હંકારવાને લઈ મસ મોટી ઘાટનો ભૂતકાળમાં બની છે જે બંધ થવાનું નામ નથી લેતી

ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો

સુરતના રાંદેરમાં સીટી બસને અકસ્માત નડ્યો છે.  ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે બસ અથડાઈ હોવાની ઘટના બની છે, સુરત શહેરમાં સતત સિટી બસ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ઉમેરો થયો છે.

બસ ડિવાઈડર સાથે અથડાઈ

છાશવારે બનતી આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે જેમાં વધારો થયો છે, વધુ એક અકસ્માતની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા સિટી બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

ભૂતકાળમાં મોત થયા હોવાની ઘટના પણ સામે આવી

ભૂતકાળમાં સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયા હોવાની ઘટના પણ સામે આવી ચુકી છે. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પાલનપુર પાટિયા પાસે સિટી બસ પસાર થઇ રહી હતી આ દરમ્યાન ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા  ડિવાઈદર પર બસ ચડાવી દેતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : ચાલુ બાઈકે યુવકને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન થયુ મોત, જુઓ Video

ધડાકાભેર બસ અથડાતાં અકસ્માતની આ ઘટનામાં બસને પણ ભારે નુકશાન પહોચ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ બસને મોટા પાયે નુક્શાન થયુ હતું.  અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થયું હતું.

Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">