Chhota udepur Breaking  : પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી, વૃદ્ધાનું મોત, જૂઓ Video

Chhota udepur Breaking : પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી, વૃદ્ધાનું મોત, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 4:15 PM

છોટા ઉદેપુરમાં વરસાદ બાદ આવી જ એક ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરમાં ભારે વરસાદ બાદ પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ છે.

Chhota udepur : ગુજરાતમાં મેઘરાજાએ ધળબળાટી બોલાવી છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી (Rain) વરસી રહ્યો છે. તો વરસાદ તેની સાથે આફત લઇને આવ્યો છે. છોટા ઉદેપુરમાં વરસાદ બાદ આવી જ એક ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરમાં ભારે વરસાદ બાદ પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ છે.

આ પણ વાંચો- Navsari Video : નવસારીમાં મેઘરાજા આફત બનીને વરસ્યા, શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા ઉપર પાણી જ પાણી

આ ઘટનામાં વૃદ્ધાનું મોત (old woman Death) થયુ છે. ગઈ રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જે પછી પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. વૃદ્ધાના મોતની ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(વિથ ઇનપુટ-મકબુલ મન્સુરી, છોટા ઉદેપુર)

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 22, 2023 03:51 PM
g clip-path="url(#clip0_868_265)">