Gujarati Video : સુરેન્દ્રનગરના ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના, આરોપી ફરાર, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

Gujarati Video : સુરેન્દ્રનગરના ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના, આરોપી ફરાર, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 2:12 PM

સુરેન્દ્રનગરના ( Chain snatching ) ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી બે બાઈકચાલક યુવકો ફરાર થઈ ગયા હતા. ચોટીલામાં ( Chotila ) બનેલી ચેઇન સ્નેચિંગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

Surendranagar : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યાં સુરેન્દ્રનગરના ( Chain snatching ) ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી બે બાઈકચાલક યુવકો ફરાર થઈ ગયા હતા. ચોટીલામાં ( Chotila ) બનેલી ચેઇન સ્નેચિંગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે CCTVના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surendranagar: રસ્તા પર 2 ટ્રેકટર ચાલકોએ રેસ લગાવતા પાણી ભરેલા ખાડામાં ખાબક્યા! 12 શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા-Video

તો આ આગાઉ સુરતના પલસાણામાં ATM તોડીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ મામલે સુરત ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. સુરત ગ્રામ્ય LCBએ ચોરીના પ્રયાસના કેસમાં 4 કિશોરને ઝડપી પાડ્યા હતા.તેમજ ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલા હથિયારો પણ જપ્ત કરાયા હતા.

સુરેન્દ્રનગર સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">