AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોની લાલચ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કરે છે! જુઓ વાયરલ વિડીયો

ભરૂચ : શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોની લાલચ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કરે છે! જુઓ વાયરલ વિડીયો

| Updated on: Jan 15, 2024 | 11:16 AM
Share

ભરૂચ : અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ નજરે પડતા નથી તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. 

હાલમાં સુગર ફેકટરીઓમાં પીલાણની કામગીરી ચાલી રહી છે. આ માટે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી શેરડી કાપી તેને ખેતરોમાંથી સુગર ફેકટરીઓમાં પહોંચાડવામાં આવે છે. ઓછા ફેરામાં વધુ કમાણી કરવા માટે કોન્ટ્રાકટર શેરડી ટ્રેકટરોમાં ઓવરલોડ ભરે છે. ટ્રેક્ટરની પાછળ લગાડવામાં આવેલ ટ્રેલરમાંએ હદે ઓવરલોડ શેરડી ભરવામાં આવે છે કે ટ્રેકરના આગળના પૈડાં ઉંચા થઇ જાય છે.

આ સંજોગોમાં વાહન પર સંપૂર્ણ કાબુ રહેતો નથી અને આસપાસથી પસાર થતા વાહનચાલકોએ અકસ્માતના જોખમનો સામનો કરવો  પડે છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 15, 2024 11:15 AM
g clip-path="url(#clip0_868_265)">