બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ વીડિયો

|

Jul 03, 2024 | 2:33 PM

બનાસકાંઠામાં ધોધમાર વરસાદને લઇ રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ રાહદારીઓ અને સ્થાનિક ખેડૂતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ નુકસાનના દૃશ્ય જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ રાહદારીઓ અને સ્થાનિક ખેડૂતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે.

લાખણી વિસ્તારમાં અનેક ખેતરો સરોવરની જે જોવા મળી રહ્યા છે. તો રસ્તાઓ પણ અનેક ઠેકાણે ધોવાઈ જવા પામ્યા છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ નુકસાનના દૃશ્ય જોવા મળી રહ્યા છે. જોઈએ આ અહેવાલ.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video