Auction Today : અમદાવાદના મેમનગરમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જુઓ Video
જેની રિઝર્વ કિંમત : 11,52,00,000 રાખવામાં આવી છે. જ્યારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ :1,15,20,000 છે. જેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ નિયમ મુજબ રાખવામાં આવી છે. જેમાં નિરીક્ષણની તારીખ 07.08. 2023 2.00 થી 5.00 વાગે સુધીછે. જ્યારે ઇ- હરાજી તારીખ : 22.08. 2023 બપોરે 02. 00 થી 3. 00 કલાક સુધીનો છે.
Ahmedabad: અમદાવાદના મેમનગરમાં એચડીએફસી બેંકની બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ – હરાજીની( E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં મેમનગરમાં તેજ એન્કલેવમાં ઓશનીક વ્હીકલ્સની સ્થાવર મિલકતની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 1295.48 છે.
આ પણ વાંચો : Breaking News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી
જેની રિઝર્વ કિંમત : 11,52,00,000 રાખવામાં આવી છે. જ્યારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ :1,15,20,000
છે. જેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ નિયમ મુજબ રાખવામાં આવી છે. જેમાં નિરીક્ષણની તારીખ 07.08. 2023 2.00 થી 5.00 વાગે સુધીછે. જ્યારે ઇ- હરાજી તારીખ : 22.08. 2023 બપોરે 02. 00 થી 3. 00 કલાક સુધીનો છે.
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
