Vadodara: ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે એક યુવકની ધરપકડ, આરોપીએ ભૂતકાળમાં 6 વખત ટ્રેન ઉથલાવવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ Video
આરોપી કલ્પેશ ટ્રેન ઉથલાવ્યા બાદ તેમાંથી માલ-સામાન, રૂપિયા, મોબાઈલ મળે તે માટે આ ગુનાહિત પ્રવૃતિ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચે મેટલ ફેન્સિંગ પોલ મુકી આરોપીએ ટ્રેન ઉથલાવવા ષડયંત્ર રચ્યું હતું. ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.
Vadodara : વડોદરામાં ટ્રેન (Train) ઉથલાવવાના પ્રયાસ મામલે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમે કલ્પેશ ઉર્ફ બુલી રાઠોડિયા નામના યુવકને ઝડપી લીધો છે. કલ્પેશ ભૂતકાળમાં 6 વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરી ચુક્યો છે. આરોપી કલ્પેશ વિરુદ્ધ અગાઉ કરજણમાં ત્રણ, વરણામાં બે અને ભરૂચમાં એક ગુનો દાખલ થયેલો છે.
આરોપી કલ્પેશ ટ્રેન ઉથલાવ્યા બાદ તેમાંથી માલ-સામાન, રૂપિયા, મોબાઈલ મળે તે માટે આ ગુનાહિત પ્રવૃતિ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચે મેટલ ફેન્સિંગ પોલ મુકી આરોપીએ ટ્રેન ઉથલાવવા ષડયંત્ર રચ્યું હતું. ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું