રાજકોટ: જેતપુરમાં 108ની ટીમ પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Nov 19, 2023 | 7:18 PM

જેતપુરના આરબટીંબડી ગામે મારામારીની ઘટના બની હતી. જેમાં ઈજાગ્રસ્તોને લેવા ગયેલી એમ્બ્યુલન્સ પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને 108ના કાચ તોડ્યા હતા. પોલીસને બનાવની જાણ થતાં તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. એમ્બ્યુલન્સના કાચ પણ તોડવામાં આવ્યા હતા.

રાજકોટના જેતપુરમાં મારામારીની ઘટના સામે આવી હતી. જેતપુરના આરબટીંબડી ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા 108 બોલાવવામાં આવી હતી. આ દરમિયાન 4 શખ્સોએ 108ની ટીમ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો રાજકોટ વીડિયો : ભારતીય ટીમ માટે રાજકોટમાં ઈનામની જાહેરાત, 251 વારના પ્લોટ પુરસ્કારરૂપે અપાશે

મળતી માહિતી અનુસાર, જેતપુરના આરબટીંબડી ગામે મારામારીની ઘટના બની હતી. જેમાં ઈજાગ્રસ્તોને લેવા ગયેલી એમ્બ્યુલન્સ પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને 108ના કાચ તોડ્યા હતા. પોલીસને બનાવની જાણ થતાં તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો