Aravalli: ડે. ક્લેક્ટર મયંક પટેલ દ્વારા મહિલા પજવણી કેસમાં નવો વળાંક, મહિલા અધિકારી અને ડે.ક્લેક્ટર વચ્ચે સમાધાન

મહિલા અધિકારીએ ડેપ્યુટી ક્લેક્ટર મયંક પટેલ સામે કરેલી ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે. મહિલા અધિકારી અને ડે.ક્લેક્ટર વચ્ચે સમગ્ર વિવાદમાં સમાધાન થયું હોવાની મહિલા અધિકારીએ કોર્ટને જાણ કરી છે. મહિલા અધિકારીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બંધ કવરમાં એફિડેવિટ (Affidavit) દાખલ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 12:53 PM

Aravalli:  અરવલ્લીના ડેપ્યુટી ક્લેક્ટર (Deputy Collector) મયંક પટેલે મહિલા અધિકારીની પજવણી (Harassment Case) કરી હોવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મહિલા અધિકારી અને ડે.ક્લેક્ટર વચ્ચે સમાધાન થયું હોવાની મહિલા અધિકારીએ કોર્ટને જાણ કરી છે. અરવલ્લીના ડેપ્યુટી ક્લેક્ટર મયંક પટેલે (Mayank Patel) મહિલા અધિકારીની પજવણી કરી હોવાના કેસમાં નવો વળાંક આવ્યો છે.

મહિલા અધિકારીએ ડેપ્યુટી ક્લેક્ટર મયંક પટેલ સામે કરેલી ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે. મહિલા અધિકારી અને ડે.ક્લેક્ટર વચ્ચે સમગ્ર વિવાદમાં સમાધાન થયું હોવાની મહિલા અધિકારીએ કોર્ટને જાણ કરી છે. મહિલા અધિકારીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બંધ કવરમાં એફિડેવિટ (Affidavit) દાખલ કર્યું છે.

મહિલા અધિકારીએ ડીસીબી ક્રાઈમ પોલીસ મથકમાં આઈટી એક્ટ મુજબ મયંક પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મયંક પટેલે સતત 8 મહિના મેસેજ કર્યા હતા. હવે આ મુદ્દે ફરીયાદી દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવેલાં 164 મુજબના નિવેદનને ચકાસ્યા બાદ વધુ સુનાવણી થશે.

શું છે સમગ્ર કેસ ?

ફરિયાદ મુજબ મયંક પટેલ મહિલા અધિકારીને અભદ્ર ફોટોસ્ મોકલવાનો આરોપ હતો. તે અને મહિલા અધિકારી અગાઉ સાથે નોકરી કરતા હતા. અને અવારનવાર ગાંધીનગર મળવાનું થતું હતું. આ દરમિયાન નંબર એક્સચેન્જ કર્યા. ત્યારબાદ વાતચીત થવા લાગી. મહિલાના ના કહ્યા પછી પણ તે અલગ અલગ નંબરોથી વોટ્સએપ પર અભદ્ર ફોટોસ્ મોકલતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ હતો તે મહિલાના પરિવારજનોને પણ ફોટોસ્ મોકલ્યા હતાં.

આ પણ વાંચો : અમિર દેશોના બૂસ્ટર ડોઝ પ્રોગ્રામથી ભડક્યું WHO, કહ્યું આનાથી મહામારી લંબાશે, ગરીબ દેશો નહીં મેળવી શકે રસી

આ પણ વાંચો : અનોખું સન્માન: ગ્રામ પંચાયત ચૂંટણીમાં હારેલા 21 વર્ષીય યુવાનને ગામલોકોએ આપ્યા 10 લાખ રૂપિયા, જાણો વધુ

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">