Amreli : ખાંભામાં શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા ફફડાટ, ગાયનો શિકાર કરતો વિડીયો થયો વાયરલ

અમરેલીના ખાંભા શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. સિંહ આવતાની સાથે જ બેસેલા પશુઓ ભાગવા લાગ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:33 PM

અમરેલી (Amreli) જિલ્લામાં અવાર નવાર સિંહ (Lion) જોવા મળ્યાના અહેવાલ સામે આવે છે. આનું કારણ છે કે ત્યાં સિંહ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તાજેતેરમાં ફરી આવી ઘટના બની હતી. અમરેલીના ખાંભા શહેરના રહેણાક વિસ્તારમાં સિંહ ઘુસી આવ્યો હતો. ગતરાત્રે ખાંભાની આનંદ સોસાયટીમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. જેને જોઇને સ્થાનિકો ભયમાં આવી હયા હતા. અને સોસાયટીની વચ્ચે સિંહે ગાયનો શિકાર કર્યો હતો. આ દરમિયાન સિંહને જોવા માટે લોકો ધાબા ઉપર ચડ્યા હતા. હાલ આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. આ સિંહ ખાંભા શહેરની આનંદ સોસાયટીમાં દેખા દીધી હતી. સિંહ આવી ચડતા આ વિસ્તારના પશુઓમાં દોડધામ મચી હતી. તેમાંથી સિંહે એક ગાયનો શિકાર કર્યો હતો અને તેનું મારણ કરીને મેજબાની કરી હતી. રાત્રે સિંહના અવાજના કારણે લોકો ડરી ગયા હતા તેમજ ઊંઘમાંથી જાગીને જોવા માટે ધાબે ચડી ગયા હતા. સિંહના દ્રશ્યો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

આ પણ વાંચો: ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે

આ પણ વાંચો: Surat : સુરતની દંગલ ગર્લ્સ, ચાની લારી ચલાવતા પિતાની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં કાઠું કાઢ્યું

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">