સાણંદના બોળ ગામના બે ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર, નામ નહિ નિશાન પર લડવી પડી ચૂંટણી

આ ગામમાં ઇલેકશનમાં નરેન્દ્ર બારડ નામના બે ઉમેદવારોના નામ અને અટક સરખા હોવાના પગલે તેમના નામના બદલે નિશાન રાખવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 4:11 PM

ગુજરાતમાં(Gujarat)  આજે ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchyat Election)  માટે સવારથી જ મતદાન થઈ રહ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાના સાણંદના(Sanand)  બોળ ગામના બે ઉમેદવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં આ ગામના લોકોએ ગ્રામ પંચાયતના ઇલેકશનમાં બે ઉમેદવારોએ નામથી નહિ પરંતુ નિશાનથી ઇલેક્શન લડવાની ફરજ પડી છે. જેમાં આ ગામમાં ઇલેકશનમાં નરેન્દ્ર બારડ નામના બે ઉમેદવારોના નામ અને અટક સરખા હોવાના પગલે તેમના નામના બદલે નિશાન રાખવામાં આવ્યું છે.

જેના પગલે કયા ઉમેદવારોને મત આપવા માટે મતદારો મૂંઝવણમાં ના મુકાય તેમજ ગણતરીમાં પણ કોઇ મૂંઝવણ ઉભી ના થાય તે માટે પણ અ વ્યવસ્થા ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગે સુધીમાં 45 ટકા મતદાન

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગે સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં બપોરે 2 વાગે સુધીમાં સરેરાશ 29 ટકા જેટલું મતદાન નોંધાયું હતું તેમજ લોકોમાં બપોર બાદ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત

આ પણ વાંચો : Banaskantha: ધાનેરાના MLA નાથા પટેલે કર્યું મતદાન, EVM અને બેલેટ પેપરને લઈને આપ્યું આ નિવેદન

Follow Us:
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">