Vadodara Video: મંજૂસરમાં થયેલી પથ્થરમારાની ઘટનામાં 16 આરોપીની નામ જોગ નોંધાઈ ફરિયાદ, જુઓ Video

વડોદરાના સાવલીના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન સમયે વાતાવરણ ડોહળાયું હતું. મંજૂસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જયાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગણેશની પ્રતિમા ખંડિત થઈ હતી. પથ્થરમારાને લઈ ગામમા તંગદિલીભર્યું વાતાવરણ ઉભું થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 2:13 PM

Vadodara : વડોદરાના સાવલીના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન સમયે વાતાવરણ ડોહળાયું હતું. મંજૂસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જયાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગણેશની પ્રતિમા ખંડિત થઈ હતી.

પથ્થરમારાને લઈ ગામમા તંગદિલીભર્યું વાતાવરણ ઉભું થયું હતું અને પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. મંજૂસર પોલીસ મથકે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ 16 આરોપીની નામ જોગ ઉપરાંત 30 શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

આ પણ વાંચો : Vadodara Rain : શિનોરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ડભાઈ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

શું હતી સમગ્ર ઘટના

મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ પંચાયત પાસેના ચોકમાં બેસી રામધુન બોલાવી પથ્થરમારો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
g clip-path="url(#clip0_868_265)">