Vadodara : ગોત્રીના શ્રીનાથજી કોમ્પલેક્ષમાં મારામારી કરનારા ઝડપાયા 6 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 05, 2023 | 10:07 AM

વડોદરાના ગોત્રીમાં વેપારીઓ સાથે મારામારી કરવી 6 શખ્સોને ભારે પડી છે. ગોત્રીના શ્રીનાથજી કોમ્પલેક્ષમાં વેપારીઓ સાથે મારામારી કરનારા 6 આરોપી ઝડપાયા છે. ગઈકાલે મહિલા સહિત બે વેપારી સાથે મારામારી કરી હતી. આ મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ હતી.CCTVમાં જોઈ શકાય છે કે 6 શખ્સો લાકડી સાથે આવે છે. અને વેપારી સાથે મારામારી કરી રહ્યા છે.

Vadodara : વડોદરાના ગોત્રીમાં વેપારીઓ સાથે મારામારી કરવી 6 શખ્સોને ભારે પડી છે. ગોત્રીના શ્રીનાથજી કોમ્પલેક્ષમાં વેપારીઓ સાથે મારામારી કરનારા 6 આરોપી ઝડપાયા છે. ગઈકાલે મહિલા સહિત બે વેપારી સાથે મારામારી કરી હતી. આ મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો : Vadodara : અલ્કાપુરીમાં આંગડિયા કર્મી સાથે લૂંટનો કેસ, પેઢીથી ઘટનાસ્થળ સુધીના CCTVની કરાઇ તપાસ, જુઓ Video

CCTVમાં જોઈ શકાય છે કે 6 શખ્સો લાકડી સાથે આવે છે. અને વેપારી સાથે મારામારી કરી રહ્યા છે. વેપારીઓનો આરોપ છે કે, અસામાજીક તત્વો દારૂ પીને વારંવાર મારામારી કરતા હોય છે. પોલીસે CCTVના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. મારામારીના બનાવને પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જાણો શું હતી સમગ્ર ઘટના

વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 6 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે. દુકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો દારૂ પીને પરેશાન કરતા હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો હતો. કટલરીની દુકાન ધરાવતી મહિલા સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનું સામે આવ્યુ હતું. અસામાજિક તત્વો વારંવાર દારુ પીને હેરાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.