Mahisagar News : TDOની જાણ બહાર લેટર પેડનો ઉપયોગ કરનાર આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ Video
આરોપી દિનેશ પટેલ 2022માં મદદનીશ TDO પદે લુણાવાડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા. લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીના લેટરપેડ ઉપર ખોટા સહી સિક્કા કરી રાજકોટથી 500 નંગ રોજમેળ બુક સહિતની સામગ્રી ખરીદી હતી. જે બાબતે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Mahisagar : મહીસાગરમાં TDOની જાણ બહાર લેટર પેડનો ઉપયોગ કરનાર આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે આરોપી ખાનપુરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં આરોપી મદદનીશ TDOના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી દિનેશ પટેલ 2022માં મદદનીશ TDO પદે લુણાવાડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા. લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીના લેટરપેડ ઉપર ખોટા સહી સિક્કા કરી રાજકોટથી 500 નંગ રોજમેળ બુક સહિતની સામગ્રી ખરીદી હતી. જે બાબતે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો