સુરતથી વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયેલા 1600થી વધુ યાત્રિકો ફસાયા, ખેડૂત આંદોલનના લીધે ટ્રેનો રદ
મહત્વનું છે કે સુરતથી 1600થી વધારે યાત્રિકો ખાસ ટ્રેન મારફતે દર્શનાર્થે ગયા હતા. પરંતુ પંજાબ પાસે કેટલાક ખેડૂતોએ ટ્રેનો બંધ કરાવી છે.. ટ્રેનો રદ થવાના કારણે પ્રવાસીઓ અટવાઇ પડ્યા છે.
સુરતથી(Surat) વૈષ્ણોદેવી(Vaishnodevi) દર્શનાર્થે ગયેલા 1600થી વધુ યાત્રિકો( pilgrims)ફસાયા છે. જેમાં કટરા(Katara) પાસે ટ્રેનો(Train)રદ થતા લોકો ફસાયા છે. ખેડૂત આંદોલનને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવી છે.. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. આ લોકો તંત્ર પાસે મદદની માંગ કરી છે.
મહત્વનું છે કે સુરતથી 1600થી વધારે યાત્રિકો ખાસ ટ્રેન મારફતે દર્શનાર્થે ગયા હતા. પરંતુ પંજાબ પાસે કેટલાક ખેડૂતોએ ટ્રેનો બંધ કરાવી છે.. ટ્રેનો રદ થવાના કારણે પ્રવાસીઓ અટવાઇ પડ્યા છે.
આ પણ વાંચો : VADODARA : પાટીદાર આંદોલનમાં થયેલા કેસ અંગે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો : ગુજરાતમાં ઉજવવામાં આવશે નદી મહોત્સવ, સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટ પર કાર્યક્રમોનું આયોજન
Latest Videos
Latest News