MONEY9 : બધા માટે કેમ યોગ્ય નથી 1 કરોડનો ટર્મ પ્લાન?

MONEY9 : બધા માટે કેમ યોગ્ય નથી 1 કરોડનો ટર્મ પ્લાન?

Divyesh Nagar
| Edited By: | Updated on: Feb 17, 2022 | 7:05 PM

ટર્મ ઇન્શ્યોરન્સ (Term Insurance)ની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરિયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો. ભવિષ્યની જરુરિયાતોનું આકલન કરતી વખતે મોંઘવારી (inflation)નું પણ ધ્યાન રાખો.

ટર્મ ઇન્શ્યોરન્સ (Term Insurance)ની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરિયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો. ભવિષ્યની જરુરિયાતોનું આકલન કરતી વખતે મોંઘવારી (inflation)નું પણ ધ્યાન રાખો. વીમા ખરીદાર શોધી નથી શકતા કે કેટલી રકમનો વીમો તેમના માટે પર્યાપ્ત રહેશે. બીજા શબ્દોમાં સમજીએ તો કોઇ અજુગતી ઘટના બને તો પરિવારના સદસ્ય બધી જવાબદારીઓથી નિવૃત થઇને કેટલા રુપિયામાં વર્તમાન જેવું જીવનધોરણ જીવી શકશે? ટર્મ ઇન્શ્યોરન્સની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરીયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો.

 

g clip-path="url(#clip0_868_265)">