રાહુલ ગાંધીએ મેળવ્યો Black Belt? જુઓ Video

|

Jan 28, 2023 | 4:56 PM

રાહુલ ગાંધી સહિત બોલીવુડના અનેક સ્ટારે પણ બ્લેક બેલ્ટ મેળવ્યો છે, જેમાં અક્ષય કુમાર, અજય દેવગન, વિદ્યુત જામવાલ, મિથુન ચક્રવર્તી, સુનિલ શેટ્ટી અને ટાઈગર શ્રોફ છે. જો કે મહત્વનું છે કે, કયા રાજનેતાએ બ્લેક બેલ્ટ મેળવ્યો છે કે નહિં તેને લઈને કોઈ માહિતી નથી.

રાહુલ ગાંધીને સવાલ પુછવામાં આવ્યો કે તમે કેરેલામાં પાણીમાં કુદકો માર્યો હતો, શુ તમે સ્કુબા ડાઈવિંગ એક્સપર્સ અને ટ્રેનર છો ? રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે, જ્યારે હુ ફ્લોરિડામાં હતો ત્યારે તે મારો શોખ હતો, ત્યારે હુ ડાઈવિંગ કરતો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે, મે માર્શલ આર્ટમાં Black Belt આઈકીડો (Aikido)એ આધુનિક જાપાનીઝ માર્શલ આર્ટ છે જે ઘણી વિવિધ શૈલીઓમાં વિભાજિત છે. જેમાં ઈવામા ર્યુ, આઈકીકાઈ અને કી આઈકિડો સહિત વિવિધનો સમાવેશ થાય છે. આઈકિડોની લગભગ 140 દેશોમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે.

રાહુલ ગાંધીને સવાલ પુછ્યો કે શુ તમે તેની હાલ પ્રેક્ટિસ કરો છો તો તેમને જણાવ્યું હતું કે, જ્યારે હુ કોલેજમાં હતો ત્યારે પ્રયત્ન કરતો હતો, પણ તેનો ઉપયોગ કોઈ પર હુમલો કરવા માટે કરવો જોઈએ નહિં. વધુમાં રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, હું જ્યારે કોલેજમાં હતો ત્યારે માર્શલ આર્ટ થોડુ હાર્ડ હતુ, મોટાભાગના લોકો તેના વિશે વધારે જાણતા નથી.

રાહુલ ગાંધી સહિત બોલીવુડના અનેક સ્ટારે પણ બ્લેક બેલ્ટ મેળવ્યો છે, જેમાં અક્ષય કુમાર, અજય દેવગન, વિદ્યુત જામવાલ, મિથુન ચક્રવર્તી, સુનિલ શેટ્ટી અને ટાઈગર શ્રોફ છે. જો કે મહત્વનું છે કે, કયા રાજનેતાએ બ્લેક બેલ્ટ મેળવ્યો છે કે નહિં તેને લઈને કોઈ માહિતી મળી નથી.

રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડોયાત્રા કરી રહ્યા છે, ત્યારે તેમની યાત્રા દેશના અનેક રાજ્યમાંથી પસાર થઈ રહી છે, હાલ તેમની યાત્રા જમ્મુ કાશ્મીરમાં પહોચી છે. રાહુલ ગાંધી જ્યારે રાજસ્થાનમાંથી ભારત જોડો યાત્રા લઈને પહોચ્યા હતા, ત્યારે કામીયા જાની નામના Youtuber તેમનું ઈન્ટરવ્યું કર્યું હતું.

Next Video