CWG 2022: આ વખતે ભારતીય ખેલાડીઓ ઇતિહાસ રચશે
CWG 2022: ભારતને એથ્લેટિક્સમાં અત્યાર સુધીમાં 28 મેડલ મળ્યા છે જેમાંથી માત્ર 5 ગોલ્ડ મેડલ છે.
CWG 2022: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ભારતને એથ્લેટિક્સમાં અત્યાર સુધીમાં 28 મેડલ મળ્યા છે. જેમાંથી માત્ર 5 ગોલ્ડ મેડલ છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની 37 સભ્યોની એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરી છે. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંક નીરજ ચોપરા તેનું નેતૃત્વ કરશે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ આ જાણકારી આપી. 2018 કોમનવેલ્થ ગેમ્સની એથ્લેટિક્સ ઈવેન્ટમાં ભારતને એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળ્યો હતો. નીરજ ચોપરાએ જ ગોલ્ડ જીત્યો હતો.
Follow Us
Latest Videos
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
