Bollywood: બોલિવૂડની 25 એવી ફિલ્મો જે સાબિત થઈ છે સુપર ફ્લોપ
ઘણી ખરી ફિલ્મો બોક્સ ઓફિસ પર એવી પટકાઈ છે કે દર્શકો તેને ફ્લોપ ફિલ્મોનો ટેગ આપી દે છે. ચાલો આવો જોઈએ 25 એવી ફિલ્મો કે જે કહેવાય છે ફ્લોપ.
મનોરંજનની દુનિયામાં Bollywoodની ફિલ્મો વિશ્વ આખામાં સૌથી વખણાય છે. જેમની ઘણી ફિલ્મો વર્ષો સુધી દર્શકો પસંદ કરતાં હોય છે. કોઈ એક ફિલ્મ એક દંતકથા રૂપ સાબિત થઈ જાય છે અને વર્ષો સુધી લોકોના દિલ દિમાગમાં છવાઈ જાય છે. પરંતુ ઘણી ખરી ફિલ્મો બોક્સ ઓફિસ પર એવી પટકાઈ છે કે દર્શકો તેને ફ્લોપ ફિલ્મોનો ટેગ આપી દે છે. ચાલો આવો જોઈએ 25 એવી ફિલ્મો કે જે કહેવાય છે ફ્લોપ.
આ પણ વાંચો: TAARAK MEHTA KA OOLTAH CHASHMAHના નટુકાકાએ દયાભાભીને પરત ફરવાને લઈ કહી મોટી વાત
Published on: Jan 17, 2021 12:32 PM
