VIDEO: શિરડીના મંદિરમાં સાંઈ બાબાની છબી દિવાલ પર ઉપસી, દર્શન માટે ભક્તોની કતારો લાગી

|

Jul 12, 2019 | 5:03 PM

દ્વારકામઈ મંદિરની દિવાલ પર અચાનક સાંઈ બાબાએ દર્શન આપ્યા છે.થોડી વારમાં આ વાત ફેલાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાલ પર બાબા દેખાતા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. સાંઈ બાબાની એક ઝલક જોવા માટે લાંબી લાંબી કતારો લાગી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ […]

VIDEO: શિરડીના મંદિરમાં સાંઈ બાબાની છબી દિવાલ પર ઉપસી, દર્શન માટે ભક્તોની કતારો લાગી

Follow us on

દ્વારકામઈ મંદિરની દિવાલ પર અચાનક સાંઈ બાબાએ દર્શન આપ્યા છે.થોડી વારમાં આ વાત ફેલાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાલ પર બાબા દેખાતા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. સાંઈ બાબાની એક ઝલક જોવા માટે લાંબી લાંબી કતારો લાગી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

લોકો પોતાના મોબાઈલમાં બાબાની આ છબિ તેમજ આ ચમત્કારને કેદ કરવા લાગ્યા હતા.  ભીડ એટલી વધી ગઈ કે સુરક્ષા રક્ષકોને તેને નિયંત્રીત કરવી ભારે પડી ગયી હતી.  એવું કહેવાય છે કે, વર્ષ પહેલા જુલાઈ માસમાં જ આજ મંદિરમાં સાંઈબાબાની તસવીર જોવા મળી હતી. આજે ફરી બાબાએ સાક્ષાત દર્શન આપ્યા.  આ વાતને સામાન્ય લોકો ભલે આંખોનો ભ્રમ માની રહ્યા હોય પરંતુ સાંઈ બાબાના ભક્તો આ ઘટનાને ચત્મકાર માની રહ્યાં છે અને તેને જોવા માટે ઉમટી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:01 pm, Fri, 12 July 19

Next Article