મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે? જુઓ વીડિયો
હનુમાનજી, અશ્વસ્થામા, વિભિષણ, વેદ વ્યાસજી સહિતના મહાત્માઓ વિશે વારેવારે વાત સામે આવતી હોય છે કે તે સાક્ષાત દર્શન આપે છે અથવા તો પુજા કરવા આવે છે. આજે અમે તમને એ પૈકીના જ એક મહાત્મા વેદ વ્યાસજી વિશે માહિતિ આપવા જઈ રહ્યા છે કે જે જીવિત હોવાને દાવા કરવામાં આવતા રહ્યા છે.
સોશ્યલ મીડિયાના વધેલા ઉપયોગ અને સતત આવતા રહેતા વીડિયો અને પોસ્ટર્સને લઈને ઘણીવાર માહોલ એવો બની જાય છે કે ખોટાને સાચુ અને સાચાને ખોટુ બનાવી દેતું હોય છે. આવા પ્રકારના કિસ્સા પુરાતનકાળ સથે સંકળાયેલા પ્રસંગને લઈ ખાસ થાય છે. વાત છે એ 7 ચિરંજીવી મહાત્માઓ વિશેની કે જે જીવિત હોવાની વાતો સામે આવતી રહે છે અને અમુક લોકો તો દર્શન કર્યા સુદ્ધાનો દાવો કરી લેતા હોય છે.
જો કે કિવદંતિઓ અને સાંભળેલી વાતો જ ક્યારેક તમને ગેરમાર્ગે દોરી દેતી હોય છે. હનુમાનજી, અશ્વસ્થામા, વિભિષણ, વેદ વ્યાસજી સહિતના મહાત્માઓ વિશે વારેવારે વાત સામે આવતી હોય છે કે તે સાક્ષાત દર્શન આપે છે અથવા તો પુજા કરવા આવે છે. આજે અમે તમને એ પૈકીના જ એક મહાત્મા વેદ વ્યાસજી વિશે માહિતિ આપવા જઈ રહ્યા છે કે જે જીવિત હોવાને દાવા કરવામાં આવતા રહ્યા છે.
મહાભારતના રચયિતા વેદવ્યાસજી જીવિત હોવાના ધર્મ ગ્રંથમા આજે પણ પુરાવા મળે છે. આ સંદર્ભે જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ સાથે વાત કરવામાં આવી હતી અને તેમણે ઘણી રસપ્રદ વિગતો પુરી પાડી હતી. જાણવા માટે જુઓ વીડિયો.
