મધ્યપ્રદેશના ખંડવામાં પીપળાના એક વૃક્ષમાં સાંઈબાબાની પ્રતિકૃતિ દેખાતા લોકોમાં કુતૂહલ

|

Dec 12, 2019 | 1:23 PM

મધ્યપ્રદેશના ખંડવામાં પીપળાના એક વૃક્ષે સર્જ્યુ કુતૂહલ. તેનું કારણ વૃક્ષના થડની વચ્ચે દેખાતી સાંઈબાબાની છબી છે. પીપળાના થડની વચ્ચે સાંઇ બાબાની પ્રતિકૃતિ દેખાતી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા અને તેના દર્શન માટે લોકો એકઠા થવા લાગ્યા. મહિલાઓએ પૂજા-પાઠ શરૂ કર્યા હતા. લોકો દર્શન માટે દોડી આવ્યા. વૃક્ષની આસપાસ ટોળા ઉમટવા લાગ્યા.  આ પણ વાંચોઃ માગશરમાં માવઠુંઃ […]

મધ્યપ્રદેશના ખંડવામાં પીપળાના એક વૃક્ષમાં સાંઈબાબાની પ્રતિકૃતિ દેખાતા લોકોમાં કુતૂહલ

Follow us on

મધ્યપ્રદેશના ખંડવામાં પીપળાના એક વૃક્ષે સર્જ્યુ કુતૂહલ. તેનું કારણ વૃક્ષના થડની વચ્ચે દેખાતી સાંઈબાબાની છબી છે. પીપળાના થડની વચ્ચે સાંઇ બાબાની પ્રતિકૃતિ દેખાતી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા અને તેના દર્શન માટે લોકો એકઠા થવા લાગ્યા. મહિલાઓએ પૂજા-પાઠ શરૂ કર્યા હતા. લોકો દર્શન માટે દોડી આવ્યા. વૃક્ષની આસપાસ ટોળા ઉમટવા લાગ્યા.

 આ પણ વાંચોઃ માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article