Sakshi Murder Case: દિલ્લીના ચકચારી સાક્ષી હત્યાકાંડ મુદ્દે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, કહી મોટી વાત
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ વટવાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે, હું કોઈ ધર્મ કે પંથની વિરોધમાં કાર્ય કરતો જ નથી, સાક્ષી સાથે થયું તેવા અમાનવીય કૃત્યો કરનારાના વિરોધમાં છીએ તેવુ નિવેદન આપ્યું હતું.
Ahmedabad: દિલ્લીના ચકચારી સાક્ષી હત્યાકાંડ મુદ્દે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ વટવાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે, હું કોઈ ધર્મ કે પંથની વિરોધમાં કાર્ય કરતો જ નથી, સાક્ષી સાથે થયું તેવા અમાનવીય કૃત્યો કરનારાના વિરોધમાં છીએ તેવુ નિવેદન આપ્યું હતું.
પહેલા પણ બાબા એ કહ્યું હતું કે, બાગેશ્વર હું સામાન્ય માણસ છું, હું કોઈ ભગવાન નથી, સામાન્ય મનુષ્ય છું, મને કોઇ દાન, માન કે સન્માન જોઇતું નથી, મને તમારામાં હનુમાન જોઈએ છે. બાબા બાગેશ્વર હાલ ગુજરાતમાં છે અને તેમની કથા કરી રહ્યા છે. મહત્વનું છે કે, તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શ્રદ્ધાનું મર્ડર કરી તેના મૃતદેહના 35 ટુકડા કરી તેના પ્રેમી આફતાબે ટુકડાને ફ્રીજમાં રાખ્યા હતા અને થોડા સમય પર તેને જંગલમાં ફેકી આવતો હતો.
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
