વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એરફોર્સનું રિહર્સલ, જુઓ જવાનોના દિલધડક કરતબ

| Edited By: | Updated on: Nov 18, 2023 | 9:22 PM

ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલા પહેલાના સૂર્ય કિરણ ટીમના એર શોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. વાયુસેનાની 9 વિમાનોની એરોબેટિક ટીમે સૂર્ય કિરણ એરોબેટિક ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દિલધડક કરતબો કર્યા હતા. એર શો માટે સૂર્યકિરણ ટીમે સતત ત્રીજા દિવસે રિહર્સલ કર્યું હતું.

વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમમાં ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ રવિવારે યોજાવાની છે. આ મેચ પહેલા અમદાવાદનું આસમાન સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગૂંજી ઉઠશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થતા પહેલા દિલધડક કરતબો કરશે. ત્યારે ફાઈનલ મુકાબલા પહેલા સૂર્ય કિરણ એરોબેટિક ટીમે રિહર્સલ કર્યું હતું.

આ પણ વાંચો ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને લઈને દર્શકોમાં જબરો ઉત્સાહ, ‘ભારત કી જય’ નામ સાથે બનાવ્યો વિશેષ ફ્લેગ- વીડિયો

ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલા પહેલાના સૂર્ય કિરણ ટીમના એર શોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. વાયુસેનાની 9 વિમાનોની એરોબેટિક ટીમે સૂર્ય કિરણ એરોબેટિક ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દિલધડક કરતબો કર્યા હતા. એર શો માટે સૂર્યકિરણ ટીમે સતત ત્રીજા દિવસે રિહર્સલ કર્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Nov 18, 2023 09:22 PM