5 વર્ષની બાળકીએ કહી ટૂંકી રામાયણ, બાળકીની બોલવાની શૈલી છે અદભૂત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 4:41 PM

આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે નાના બાળકોની આ પ્રતિભા લોકોને ખુબ પસંદ આવતી હોય છે અને તેમના વીડિયો વાયરલ થતા હોય છે. આ બાળકી સુંદર રીતે અહીં રામાયણ કહી રહી છે જ્યારે તેમની બાજુમાં એક મહિલા માઈક લઈને ઉભા છે.

દિલ્હીના એક સ્કૂલની બાળકીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બાળકી એકદમ ટૂંકી રામાયણ કહી રહી છે. બાળકીનું નામ હરસિતા છે જેનું હુલામણું નામ કિન્નુ છે. UKGમાં અભ્યાસ કરી રહેલી આ બળકીની ઉંમર માત્ર 5 વર્ષ છે. આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે નાના બાળકોની આ પ્રતિભા લોકોને ખુબ પસંદ આવતી હોય છે અને તેમના વીડિયો વાયરલ થતા હોય છે. આ બાળકી સુંદર રીતે અહીં રામાયણ કહી રહી છે જ્યારે તેમની બાજુમાં એક મહિલા માઈક લઈને ઉભા છે.

બાળકોનું ટેલેન્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે બાળકોના ઘણા વીડિયો સામે આવતા હોય છે. જેમાં બાળકોનું ટેલેન્ટ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણી સંસ્કૃતિ અને આપણા ગ્રંથો અને પુરાણોનું જ્ઞાન આપણી આગામી પેઢીમાં જરૂરથી આપવું જોઈએ. આ બાળકી નાની ઉંમરથી જ રામાયણ કહી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો