AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કાર પાર્ક કરવાની નવી સ્ટાઈલ ! આ યુવતીની કાર પાર્ક કરવાની અનોખી સ્ટાઈલ જોઈને તમે ચોંકી જશો

આજકાલ એક યુવતીનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જે રીતે કાર પાર્કિંગ કરી રહી છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Viral Video : કાર પાર્ક કરવાની નવી સ્ટાઈલ ! આ યુવતીની કાર પાર્ક કરવાની અનોખી સ્ટાઈલ જોઈને તમે ચોંકી જશો
Funny video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 2:48 PM
Share

Funny Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈને કોઈ વીડિયો ચર્ચામાં જોવા મળે છે. કેટલાક વીડિયો (Video) એટલા રમુજી હોય છે કે તે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક યુવતીનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જે રીતે કાર પાર્કિંગ (Car Parking) કરી રહી છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

કાર પાર્કિંગની અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી કારમાં બેઠેલી જોઈ શકાય છે અને થોડી સેકન્ડ બાદ તે પોતાની કાર પાર્ક કરે છે. તે ધીમે ધીમે તેનો એક પગ કારની સીટની પાછળ લે છે અને થોડી સેકંડ પછી તેનો પગ ડેકીમાંથી બહાર આવતો દેખાય છે. તેના પગ દિવાલ પર રાખવાથી તેને ખ્યાલ આવે કે કાર અને દિવાલ વચ્ચે કેટલી જગ્યા હોવી જોઈએ. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ hepgul5 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આ રીત સરળ છે, પરંતુ આવુ કોણ કરે છે ભાઈ ! અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વીડિયો કમાલ છે.

આ પણ વાંચો: Video : યુવકને રસ્તા વચ્ચે સ્ટંટ કરવા પડ્યા ભારે ! સ્ટંટ કરવાના ચક્કરમાં થયા હાલ-બેહાલ

આ પણ વાંચો: Viral : “દુનિયા ઝુકતી હૈ,ઝુકાને વાલા ચાહિયે”, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર #FarmLaws થયુ ટ્રેન્ડ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">