Video : દિયરના લગ્નમાં ભાભીએ ઘૂંઘટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

દિયર અને ભાભી વચ્ચે પ્રેમ, આદર અને મિત્રતાનો (Freinds)સંબંધ હોય છે. તેમની વચ્ચેનું બોન્ડિંગ એટલું સુંદર હોય છે કે દરેકને આ સંબંધ ખુબ પસંદ આવે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે.

Video : દિયરના લગ્નમાં ભાભીએ ઘૂંઘટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Wedding Dance video viral on Social Media
| Edited By: | Updated on: Sep 29, 2021 | 2:00 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્નના કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જેને જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને (Video) આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દિયરના લગ્નમાં ભાભી જે રીતે ડાન્સ કરી રહી છે.તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

દિયરના લગ્નમાં ભાભીએ કર્યો જબરદસ્ત ડાન્સ

સામાન્ય રીતે દિયર અને ભાભી વચ્ચે પ્રેમ, આદર અને મિત્રતાનો સંબંધ હોય છે. તેમની વચ્ચેનું બોન્ડિંગ (Bonding) એટલું સુંદર હોય છે કે દરેકને આ સંબંધ પસંદ આવે છે. તેથી જ્યારે પણ દિયરના લગ્ન થાય ત્યારે ભાભીને સૌથી વધુ ખુશી મળે છે.ત્યારે તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Video)પણ કંઈક આવુ જ જોવા મળે છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે,દિયરના લગ્નમાં ભાભી જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral video)તમે જોઈ શકો છો કે જ્યારે દિયરની જાન નીકળી રહી છે, ત્યારે તેની ભાભી બોલીવુડ સોંગ ‘લો ચલી મેં અપને દેવર કી બારાત લે કર …’ પર જબરદસ્ત ડાન્સ (Dance Video)કરી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ ભાભીના ડાન્સની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rajputana_style_21 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો લોકો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”ભાભી હો તો ઐસી “જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ ભાભીના ડાન્સની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ગજબનો જુગાડ ! કુકરની સીટી મારવા માટે મહિલા જવાનોએ બંદૂકનો આ રીતે કર્યો ઉપયોગ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Stunt Video : વ્યક્તિએ હિંચકા પરથી માર્યો જંપ, પછી જે થયુ તે જોઇને સૌ કોઇ ચોંક્યા

Published On - 1:56 pm, Wed, 29 September 21