Video : એક વ્યક્તિએ AC ને ટક્કર મારે તેવુ કૂલર બનાવ્યુ, જુગાડ જોઈને તમે પણ દંગ રહી જશો !

|

Sep 11, 2021 | 9:40 AM

તમે જુગાડથી બનેલા ઘણા કૂલર જોયા હશે, પરંતુ તાજેતરમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિએ ગજબનો જુગાડ કરીને કૂલર તૈયાર કર્યુ છે. તે જોઈને તમે પણ આ વ્યક્તિની પ્રશંસા કરવાનુ ચૂકશો નહિ.

Video : એક વ્યક્તિએ AC ને ટક્કર મારે તેવુ કૂલર બનાવ્યુ, જુગાડ જોઈને તમે પણ દંગ રહી જશો !
viral video of man create cooler

Follow us on

Viral Video: સામાન્ય રીતે જુની વસ્તુઓ પણ ખૂબ ઉપયોગી હોય છે. ઘણી વખત લોકો આ જુની વસ્તુમાંથી અદભૂત વસ્તુ બનાવતા જોવા મળે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વ્યક્તિનો જુગાડ જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.

લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા અને એસી (AC) જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે, ત્યારે તાજેતરના સમયમાં જુગાડથી બનાવેલા એક કૂલરે બધાને આશ્વર્યચકિત કરી દીધા છે. લોકો આ વ્યક્તિની ખુબ પ્રશંશા કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂલરના પંખાનું (Fan) માળખુ કેટલીક વાંસની લાકડીઓથી બાંધીને બનાવવામાં આવ્યુ છે. પરંતુ આ જુગાડ જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

લોકો આ વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને (Viral Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘હું આ જુગાડ જોઈને આશ્ચર્યચકિત છું’. જ્યારે અન્ય યુઝર્સ પણ આ વ્યક્તિની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો ટ્વિટર પર મહેન્દ્ર ગજભિયે નામના એકાઉન્ટ (Account) પરથી શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે એક રમુજી કેપ્શન લખ્યું કે, ‘દેશી જુગાડ, બનાવનારને સલામ’. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો : અમેરીકાના ફાઇટર વિમાન પર દોરડા બાંધીને હિંચકા ખાય રહ્યા છે તાલિબાનીઓ, જુઓ વીડિયો

આ પણ વાંચો : Viral Video: દુકાનમાં બેઠો હતો છોકરો અને અચાનક ઉપરથી પડ્યો સાપ, દ્રશ્યો CCTVમાં કેદ

Next Article