AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાઈક સ્ટાર્ટ કરવા આ યુવતીએ લગાવ્યુ ગજબનુ દિમાગ ! પણ બ્રેક ન લાગતા દીદીના હાલ થયા બેહાલ, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી બાઇક સ્ટાર્ટ કરવાની કોશિશ કરે છે પરંતુ આ દરમિયાન તેની સાથે કંઇક એવુ થાય છે. જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

બાઈક સ્ટાર્ટ કરવા આ યુવતીએ લગાવ્યુ ગજબનુ દિમાગ ! પણ બ્રેક ન લાગતા દીદીના હાલ થયા બેહાલ, જુઓ VIDEO
Funny video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:53 AM
Share

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે.જે જોઈને યુઝર્સને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવતી બાઈક સ્ટાર્ટ કરવા માટે દિમાગ લગાવે છે,પરંતુ બાદમાં તેની સાથે કંઈક એવુ થયુ કે લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ……..

ઘણી વખત લોકો એવા નુસખા અપનાવે છે, જેને જોઈને લોકો પણ વિચારમાં પડી જાય છે. આવો જ એક ફની વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક યુવતી બાઇક સ્ટાર્ટ (Bike) કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની સાથે કંઈક આવું જ થાય છે. જેને જોઈને કહી રહ્યા છે, ‘પાપાની પરી હવામાં’. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી હેલ્મેટ (Helmet) પહેરીને બાઇક પર બેઠી છે અને તેને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ બાઇક સ્ટાર્ટ થતી નથી, ત્યારબાદ તે દિમાગ લગાવે છે અને ગિયર ઠીક કરવા લાગે છે, પરંતુ આ દરમિયાન બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં બ્રેક ન લાગતા યુવતી બાઈક પરનો કંટ્રોલ ગુમાવે છે અને ડાયરેક્ટ દુકાન સાથે અથડાઈ છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Viral_GIFs નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે, પાપાકી પરી યે તુને ક્યા કિયા…..આ સિવાય અન્ય યુઝર્સ પણ યુવતીની મજાક કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : OMG: સેલમાંથી ખરીદેલા એક મામુલી પેઈન્ટિંગે બદલી નાખી જીંદગી ! રાતો રાત આ વ્યક્તિ બની ગયો અરબપતિ

આ પણ વાંચો : Viral : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘હિંમત હોય તો જ જુઓ’

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">