Viral Video : કિટ્ટુએ નવા ફોનની ડિમાન્ડ કરી તો મમ્મીએ આપ્યો કંઈક આવો જવાબ, વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો !

|

Aug 28, 2021 | 10:46 AM

સોશિયલ મીડિયા (Social Media)પર વિવિધ પ્રકારના વીડિયો શેર કરવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક બાળકી અને તેની માતા વચ્ચેના ઝઘડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કિટ્ટુએ નવા ફોનની ડિમાન્ડ કરી તો મમ્મીએ આપ્યો કંઈક આવો જવાબ, વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો !
viral video of daughter funny conversation with her mom

Follow us on

Viral Video :  ઇન્ટરનેટ પર બાળકોના સિંગિંગ, ડાન્સના ઘણા વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર બાળકોના કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય થતુ હોય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં આ બાળકીની એક્ટિંગ (Acting) જોઈને તમે પણ દંગ રહી જશો. જે રીતે તે પોતાની મમ્મીની એક્ટિંગ કરે છે તે લોકોને ખુબ પસંદ આવી રહી છે. માતા-પુત્રીનો આ રમુજી વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

જુઓ વીડિયો

નવા ફોનની કરી ડિમાન્ડ

વીડિયોમાં જોઈ શકાય છે કે,જ્યારે કિટ્ટુએ મમ્મીને નવા ફોનની ડિમાન્ડ (Demand) કરે છે અને કહે છે કે, તે તેના ફોનથી કંટાળી ગઈ છે અને તેને નવા ફોનની જરૂર છે. ત્યારે કિટ્ટુની માતાએ કહ્યું કે તેના ચશ્મા દસ વર્ષ જુના છે, જ્યારે તેના પિતા 25 વર્ષના જુના છે, તો શું તે બદલી રહી છે. આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વિડીયો લિટલ એન્જલ kiara_minime ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઈને તમને ચોક્કસ તમારી મમ્મીની યાદ આવશે જે તમારી દરેક ડિમાન્ડને નકારવા માટે સમાન તર્ક કરતી હોય છે. અત્યાર સુધી આ વીડિયો 1.8 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral : લગ્નમાં દુલ્હન અને વરરાજાએ કર્યા Push-Ups, વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે !

આ પણ વાંચો:  PHOTOS : આ છે દુનિયાનો અનોખો ધોધ, લોકો લપસ્યા વગર આ ધોધને પસાર કરી શકે છે ! જાણો તેનું કારણ

Next Article