Viral Video : પતિ-પત્ની વચ્ચે એટલી ખતરનાક લડાઈ થઈ કે બબાલમાં કપડા પણ ઉતરી ગયા અને બાલ્કનીમાંથી નીચે પટકાયા ! જુઓ Video

ઘરની બાલ્કનીનો ઉપયોગ સામાન્ય રીતે લોકો સવાર-સાંજના સુંદર દ્રશ્યોનો આનંદ માણવા, વરસાદ વચ્ચે બાલ્કનીમાં બેસીને ચાની ચૂસકી લેવા કે પાર્ટનર સાથે શાંતિની ક્ષણ પસાર કરવા માટે કરતા હોય છે. પણ હાલમાં એક પત્નીએ આ જગ્યાને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : પતિ-પત્ની વચ્ચે એટલી ખતરનાક લડાઈ થઈ કે બબાલમાં કપડા પણ ઉતરી ગયા અને બાલ્કનીમાંથી નીચે પટકાયા ! જુઓ  Video
Shocking Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 12:48 PM

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો. હાલમાં જ દુનિયામાં વેલેન્ટાઈન ડેની ઊજવણી કરવામાં આવી.તે સમયે ઘણા પતિ-પત્નીઓના રોમાંટિક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. ઘરની બાલ્કનીનો ઉપયોગ સામાન્ય રીતે લોકો સવાર-સાંજના સુંદર દ્રશ્યોનો આનંદ માણવા, વરસાદ વચ્ચે બાલ્કનીમાં બેસીને ચાની ચૂસકી લેવા કે પાર્ટનર સાથે શાંતિની ક્ષણ પસાર કરવા માટે કરતા હોય છે. પણ હાલમાં એક પત્નીએ આ જગ્યાને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો ગયા શનિવારનો છે. સવારે 10 વાગ્યે કોઈ બાબતે એક દંપત્તિ વચ્ચે મારંમારી થાય છે. તેઓ લડાઈ કરતા કરતા ભાન ભૂલી જાય છે અને બીજા માળેથી બાલ્કનીની રેલિંગ તોડીને સીધા નીચે પડે છે. લગભગ 25 ફીટની ઊંચાઈથી તેઓ જમીન પર પટકાય છે.રસ્તા પરથી પસાર થતા એક વ્યક્તિએ એ ઘટના કેમેરામાં કેદ કરી હતી. વાયરલ વીડિયોમાં પતિ-પત્નીના કપડા પણ ઉતરી જતા જોવા મળી રહ્યાં છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ વાયરલ વીડિયો બ્રિટનનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વૃદ્ધ પતિ-પત્ની સાથે એક ટેબલ પણ નીચે પટકાય છે. રસ્તા પાસે જ કેટલીક કાર પણ પાર્ક કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોએ બંનેને સીધા હોસ્પિટલ પહોંચાડયા હતા. મળતી માહિતી અનુસાર, દંપત્તિની હાલ સ્થિર છે અને ગંભીર સ્થિતિથી બહાર છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : રામ ચરણે સાદગીથી જીત્યું ફેન્સ દિલ, ઓસ્કાર માટે ઉઘાડા પગે એરપોર્ટથી રવાના થયો સુપરસ્ટાર

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બસ કરો ભાઈ થોડી તો શરમ રાખો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લગ્ન કરીને લોકો આજ રીતે પટકાય છે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">