AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: બાળકોને તો બક્ષી દો યાર… 4 વાનરો વચ્ચે ઘેરાયેલી માસૂમ બાળકીની REEL પર ભડક્યા લોકો

Baby Girl And Monkey Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક નાનકડી બાળકી વાનરો વચ્ચે ઘેરાયેલી જોવા મળે છે. આ વીડિયો પર યુઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Video: બાળકોને તો બક્ષી દો યાર... 4 વાનરો વચ્ચે ઘેરાયેલી માસૂમ બાળકીની REEL પર ભડક્યા લોકો
વાનરો વચ્ચે ઘેરાયેલી બાળકીની રીલ થઈ વાયરલImage Credit source: Instagram/@Magic._.Editz_
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 5:03 PM
Share

Baby Girl Surrounded By Monkeys Video: સોશિયલ મીડિયા પર આજકાલ માસૂમ બાળકોના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈ નેટિઝન્સ વિચારમાં પડી ગયા છે કે અને ભડકેલા પણ છે. વાસ્તવમાં આ ક્લિપમાં બાળકી વાનરો વચ્ચે ઘેરાયેલી જોવામળે છે. આ દરમિયાન વાનર ક્યારેક બાળકીના પગ ખેંચે છે તો ક્યારેક તેને અડકવાની અને ગળે લગાવવાની કોશિષ કરે છે. આ વીડિયો જોઈને લોકો એ વાત પર ભડકેલા છે આખરે કોઈ કેવી રીતે પોતાના બાળકોને પ્રાણીઓ વચ્ચે છોડી શકે છે.

આ વીડિયો કોઈ કિલ્લાની અંદર શૂટ કરેલો જણાઈ આવે છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે દીવાલની નજીક એક બાળકી બેસેલી છે. જેને કેટલાક બાળ વાનરોએ ઘેરેલી છે. આ દરમિયાન વાનરો માસૂમ બાળકીને અડવાની કોશિષ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સમયે તો બાળકી વાનરોના અડવાથી થડકી પણ જાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે આટલુ થવા છતા શખ્સ વીડિયો શૂટ કરી રહ્યો છે. આ ક્લિપ સામે આવતા લોકોનો ગુસ્સો તેના પર જોવા મળી રહ્યો છે અને અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અહીં જુઓ વાનરોથી ઘેરાયેલી બાળકીનો વીડિયો

View this post on Instagram

A post shared by (@magic._.editz_)

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર magic._.editz_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ લખાય છે ત્યા સુધીમાં વીડિયોને લગભગ 8 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે જ્યારે વીડિયો પર લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. કેટલાક લોકો બાળકીના માતા-પિતાને આવા પ્રાણીઓ વચ્ચે છોડવા માટે પણ ઠપકો આપી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video : ભારતીય સૈનિક અને ગાય માતાએ એક જ થાળીમાં કર્યું ભોજન, હૃદયસ્પર્શી વીડિયો થયો વાયરલ

એક યુઝરે લખ્યુ છે કે આવા વાલીઓને દંડ દેવો જોઈએ, જે પોતાના બાળકો પ્રત્યે બેદરકાર રહે છે. તો અન્ય એક યુઝરે કમેન્ટમાં સવાલ કર્યો છે કે માતાપિતા પોતાના બાળકોના જીવ સાથે આવી રીતે રમત કેમ રમી શકે. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ છે કે પ્રાણીઓથી બાળકોને દૂર રાખો, તે બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. એક યુઝરે લખ્યુ છે કે રીલ્સ બનાવવા માટે બાળકોના જીવને જોખમમાં મુકવાનું ક્યાં સુધી યોગ્ય છે? રીલ માટે બાળકોને તો બક્ષી દો યાર.

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">