લગ્નનો શુભ પ્રસંગ દરેક વ્યક્તિ માટે ખુશી લઈને આવે છે. બે વ્યક્તિના લગ્નમાં બે પરિવારોના અનેક લોકો હાજર રહે છે અને તેમની ખુશીમાં સામેલ થાય છે. લગ્નના શુભ પ્રસંગે ખાણીપીણી, ડાન્સ, સંગીત અને હસી મજાકનો સંગમ થાય છે. સોશિયલ મીડિયા પર લગ્નના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક લગ્નમાં પંડિત જી એવુ નિવેદન આપે છે જેના કારણે દુલ્હા-દુલ્હન સહિત અનેક લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bridal_lehenga_designn નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, તમે તમારી ડીપી એટલે કે ઘર્મ પત્નીને ટેગ કરો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. રમૂજી પંડિત જીએ લગ્નમાં હાજર લોકોની સાથે સાથે સોશિયલ મીડિયા યુઝર્સનું પણ દિલ જીતી લીધુ હતુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે.