Shocking Viral Video: કુત્તરા અને મગર વચ્ચે થઈ ભયંકર બબાલ, વીડિયો જોઈ લોકો ભડક્યા

|

Dec 30, 2022 | 6:53 PM

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

Shocking Viral Video: કુત્તરા અને મગર વચ્ચે થઈ ભયંકર બબાલ, વીડિયો જોઈ લોકો ભડક્યા
Shocking Viral Video
Image Credit source: Instagram

Follow us on

મગરને દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક માનવામાં આવે છે. જ્યારે મગર જળાશયમાં પોતાના વિસ્તારમાં હોય છે, ત્યારે તેને પડકાર આપવો મોતને આમંત્રણ આપવા સમાન છે. મગર એવુ પ્રાણી છે જેનાથી જંગલના રાજા સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ દૂર ભાગે છે પણ હાલમાં સોશિયલ મીડિયા પર મગરનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં એક કુત્તરા અને મગર વચ્ચે ભયંકર બબાલ થતી જોવા મળે છે. કુત્તરા અને મગરનો આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

સામાન્ય રીતે મગર જેવા ખતરનાક પ્રાણીને જોઈને જંગલના રાજા સિંહથી લઈને માણસ સુધી તમામની હાલત ખરાબ થઈ જાય છે અને સૌ કોઈ મગરથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરે છે પણ આ વીડિયોમાં તમને કુત્તરા અને મગરની લડાઈ જોવા મળશે. વાયરલ વીડિયોમાં તમે મગરનું નાનું બચ્ચુ જોઈ શકો છો, તે કોઈને નુકશાન ન પહોંચાડે તે માટે તેના મોઢા પર ટેપ બાંધવામાં આવી છે. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવી આ કુત્તરો મગર પર હુમલો કરે છે. કુત્તરો તે મગરને બચકા ભરવાનો પ્રયાસ કરે છે. મગર જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવે છે . આ વીડિયો કઈ જગ્યાનો છે તે જણાવા નથી મળ્યુ પણ આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ઉઠયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,આ લોકોમાં પણ માણસોની જેમ સંપ નથી.

Next Article