Viral Video : રીક્ષા ચાલકે ગરમીથી બચવા કર્યો દેશી જુગાડ, વીડિયો જોઈ યુઝર્સે આપ્યા આવા રિએક્શન

Funny Viral Video : હાલમાં ઉનાળો હોવા છતા કેટલાક શહેરોમાં વરસાદી માહોલ છે, તો કેટલાક શહેરોમાં લોકો બફારો અનુભવી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ જુગાડ અપનાવતા હોય છે. હાલમાં એક રિક્ષા ચાલકે ગરમીથી બચવા માટે ગજબનો જુગાડ કર્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર  વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Viral Video : રીક્ષા ચાલકે ગરમીથી બચવા કર્યો દેશી જુગાડ, વીડિયો જોઈ યુઝર્સે આપ્યા આવા રિએક્શન
Viral video
| Edited By: | Updated on: May 31, 2023 | 8:00 PM

Desi Jugaad Viral Video : ઈન્ટરનેટ પર હાલમાં એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો. ભારતના કેટલાક શહેરોમાં હાલમાં ગરમી તો કેટલાક શહેરોમાં વરસાદી માહોલ છે, તો કેટલાક શહેરોમાં લોકો બફારો અનુભવી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ જુગાડ અપનાવતા હોય છે. હાલમાં એક રિક્ષા ચાલકે ગરમીથી બચવા માટે ગજબનો જુગાડ કર્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર  વાયરલ (Viral) થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક અલગ પ્રકારની રિક્ષા જોવા મળી રહી છે. આપણે ગરમીથી બચવા માટે એસી, કુલર કે પંખાનો સહારો લેતા હોઈ છે. આ રીક્ષા ચાલકે પોતાને અને ગ્રાહકોને ગરમીથી રાહત આપવા માટે રીક્ષા પાછળ કુલર લગાવ્યું હતું. જેથી તેઓ કામ દરમિયાન ગરમીમાં ઠંડીનો અહેસાસ કરી શકે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ રીક્ષા ચાલકની ખુબ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલો સરસ વીડિયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર જુગાડ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવો જુગાડ કોઈ સ્માર્ટ માણસ જ કરી શકે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો