Viral Video : બિકીની પહેરીને યુવતીએ ધોધ નીચે આપ્યા પોઝ, ટૂર ગાઈડે પોઝમાં કરાવ્યા કરેક્શન, જુઓ Video

Funny Viral Video : હરવા-ફરવા માટે જ્યારે પણ બહારના દેશમાં કે રાજ્યમાં જઈએ તૈયારે ત્યાંની દરેક વસ્તુને સંભાળવા માટે ટૂર ગાઈડની જરુર પડે છે. હાલમાં એક ટૂર ગાઈડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો ટૂર ગાઈડ તમે પણ જરુરથી ઈચ્છશો.

Viral Video : બિકીની પહેરીને યુવતીએ ધોધ નીચે આપ્યા પોઝ, ટૂર ગાઈડે પોઝમાં કરાવ્યા કરેક્શન, જુઓ Video
Viral Video
| Edited By: | Updated on: Apr 18, 2023 | 2:30 AM

આપણી દુનિયા વિશાળ અને સુંદર છે. પૃથ્વી પણ અનેક સુંદર, રોચક અને ખતરનાક જગ્યાઓ છે. આપણામાંથી ઘણા લોકો હરવા-ફરવાના પણ શોખીન છે. હરવા-ફરવા માટે જ્યારે પણ બહારના દેશમાં કે રાજ્યમાં જઈએ તૈયારે ત્યાંની દરેક વસ્તુને સંભાળવા માટે ટૂર ગાઈડની જરુર પડે છે. હાલમાં એક ટૂર ગાઈડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો ટૂર ગાઈડ તમે પણ જરુરથી ઈચ્છશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ધોધના પાસેના સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી બિકીની પહેરીને ધોધ નીચે પોઝ આપી રહી છે. તેનો ટૂર ગાઈડ તેને કેમેરા સામે પોઝ આપતા શીખવી રહ્યો છે. આ વીડિયોમાં યુવતીનો પાર્ટનર પણ તેની સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ વીડિયો ઈન્ડોનેશિયાના બાલીનો છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Funny Viral Video: સ્કૂટી લોક કરીને શરુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી યુવતી, હસી હસીને લોટપોટ થઈ ગયા યુઝર્સ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલા નાદાન લોકો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અરે હું તો હસી હસીને ગાંડો થઈ ગયો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…