રંગોના તહેવાર હોળીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના લાખો લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. હિંદુ ધર્મમાં પણ હોળીનું વિશેષ મહત્વ છે. કારણ કે તે પ્રહલાદ અને હોલિકાની વાર્તા દ્વારા અનિષ્ટ પર સારાની જીતની પુષ્ટિ કરે છે. આ દિવસે લોકો જૂની ફરિયાદો ભૂલી જાય છે અને હોળી (Happy Holi 2022) ઉજવે છે. મિત્રો અને સંબંધીઓ બધા એકબીજાને રંગો અને ગુલાલ લગાવે છે અને આ તહેવારને માણે છે. કેમ કે હોળી પર જવાનો અને રંગીન થવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે. આ આનંદ ભારતની ધરતી પર જ મળી શકે છે.
Happy Holi pic.twitter.com/hf9OfzDONL
— Bijoy Telivala (@BijoyTelivala) March 17, 2022
I wish and pray, this Holi brings you all good luck, fortune, success, good health & lots of love. Happy Holi everyone & your loved ones. Keep smiling & enjoy the colours.♥️💙🌈#HappyHoli
— VahiFriendzoneHoneWalaLadka (@VinamraSinha18) March 17, 2022
दिलो को मिलने का मौसम है,
दूरियां मिटाने का मौसम है,
होली का त्योहार ही ऐसा है,
रंगो में डूब जाने का मौसम है।
। Happy Holi ।— Prasoon (@Prasoon61489642) March 17, 2022
Wishing everyone happy Holi 🎊 pic.twitter.com/ll6RXUrcf2
— Sandhya Datta 🇨🇦🇮🇳 (@shalumagic) March 17, 2022
Wishing you all a very Happy Holi.🔥
May this Holi Brings colors of Happiness in your life.🎨🌈💖 💫#HappyHoli #HoliFestival #Holi2022 #HoliCelebrations pic.twitter.com/AvfRrN063i— Nishaa (@nishaa_k9) March 17, 2022
Happy Holi Everyone 🥳🥳🔫🔫🔫🔫🔫🔫🔫🔫❤️ pic.twitter.com/pGdgeugFlf
— Bhuwan (@bhuwananand2) March 17, 2022
આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વોટ્સએપ અને ફેસબુક પર મેસેજ કરીને એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવે છે. #Happy Holi સવારથી જ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. આ હેશટેગ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા અને મિત્રને અભિનંદન સંદેશો આપી રહ્યા છે.
હોળી પ્રહલાદ અને હોલિકાની વાર્તા દ્વારા અનિષ્ટ પર સારાની જીતની પુષ્ટિ પણ કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ તહેવાર ફાગણ મહિનામાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: Holi Celebration 2022: ગુજરાતમાં આ ગામડામાં આજે પણ અંગારા પર ચાલવાની પંરપરા, હોળી પર જાણો વિશેષ પરંપરા
આ પણ વાંચો: Holi 2022: લાઠીમાર હોળીથી લઈને રોયલ હોળી સુધી, જાણો કેવી રીતે દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવવામાં આવે છે હોળી