દેશી જુગાડના ચક્કરમાં પલટી ગયો ઓવરલોડ ટ્રક, જુઓ આ Funny Viral Video

|

Mar 29, 2023 | 6:50 PM

કેટલાક વાયરલ વીડિયો ખુબ ફની હોય છે જે જોયા પછી લોકો પોતાનું હસવુ રોકી શકતા નથી. આવો જ એક ચોંકાવનારો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક ટ્રક પલટી ગઈ હતી. દ્રશ્ય એવું હતું કે લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. યુઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

દેશી જુગાડના ચક્કરમાં પલટી ગયો ઓવરલોડ ટ્રક, જુઓ આ Funny Viral Video
Truck Viral Video

Follow us on

તમને સોશિયલ મીડિયા પર એવા ઘણા ચોંકાવનારા વીડિયો જોવા મળશે, જે જોઈ લોકો દંગ રહી જતા હોય છે. ત્યારે કેટલાક વાયરલ વીડિયો ખુબ ફની હોય છે જે જોયા પછી લોકો પોતાનું હસવુ રોકી શકતા નથી. આવો જ એક ચોંકાવનારો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક ટ્રક પલટી ગઈ હતી. દ્રશ્ય એવું હતું કે લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. યુઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati VIDEO : હવે રાજકોટમાં બુલડોઝરવાળી ! ગેરકાયદે બાંધકામ તોડવા તંત્રની કામગીરી શરૂ

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આજકાલ લોકો વસ્તુઓને સરળ બનાવવા માટે દેશી જુગાડનો ઉપયોગ કરે છે. કેટલાક જુગાડ એટલા હોશિયાર હોય છે કે દરેક તેને જોઈને દંગ રહી જાય છે. પરંતુ, અજીબોગરીબ જુગાડના કારણે ઘણીવાર દુર્ઘટનાઓ પણ બને છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

આ વાયરલ વીડિયોમાં તમને કંઈક આવું જ જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક સાથે વધુ સામાન લઈ જવા માટે ટ્રકની ઉપર દેશી જુગાડ લગાવવામાં આવ્યો છે. પહેલા લોકોને લાગ્યું કે આ જુગાડ સુપરહિટ છે. પરંતુ, થોડી જ ક્ષણોમાં એવી ઘટના બને છે, જેને જોઈને બધા ચોંકી જાય છે. કારણ કે, જે રીતે ટ્રક પલટી ગઈ, તેણે બધાને ચોંકાવી દીધા. જુઓ વીડિયો.

જુગાડના કારણે બગડી ગયો ખેલ

વીડિયો જોયા પછી લોકો વિચારી રહ્યા છે કે દેશી જુગાડના ચક્કરમાં ખેલ થઈ ગયો આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ મામલો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘સિવિલેન્જિનિયરિંગ’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. જ્યારે આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કેટલાક લોકો આ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે જુગાડના કારણે આ ખેલ થયો છે. કેટલાક લોકો વીડિયો પર મસ્તી કરતા ફની ઇમોજી પણ શેર કરી રહ્યા છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article