AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : દેશભક્તિના નામે ખતરનાક સ્ટંટ ! મુંબઈ લોકલમાં તિરંગા સાડી પહેરી યુવતીઓએ બનાવી રીલ

મુંબઈ પશ્ચિમ રેલ્વે લોકલ ટ્રેનમાં બે છોકરીઓનો ખતરનાક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા બનાવેલા આ વીડિયોમાં, તેઓ રીલ બનાવતી વખતે ટ્રેનના ગેટ પર લટકતી જોવા મળે છે.

Trending Video : દેશભક્તિના નામે ખતરનાક સ્ટંટ ! મુંબઈ લોકલમાં તિરંગા સાડી પહેરી યુવતીઓએ બનાવી રીલ
Mumbai Local StuntImage Credit source: AI Generated
| Updated on: Aug 16, 2026 | 1:00 PM
Share

મુંબઈ પશ્ચિમ રેલ્વે લોકલ ટ્રેનમાં બે છોકરીઓનો ખતરનાક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા બનાવેલા આ વીડિયોમાં, તેઓ રીલ બનાવતી વખતે ટ્રેનના ગેટ પર લટકતી જોવા મળે છે.

મુંબઈ પશ્ચિમ રેલ્વે લોકલ ટ્રેનમાં બે છોકરીઓનો ખતરનાક સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. તિરંગા રંગની સાડી પહેરીને તેઓએ રીલ બનાવી હતી. ચાલતી ટ્રેનના ગેટ પર લટકતી 2 યુવતી જોવા મળે છે. સ્વતંત્રતા દિવસ પહેલાં બનાવવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેણે રેલવે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

2 યુવતીઓ ચાલતી ટ્રેનના દરવાજા પર ઊભી હતી

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 યુવતીઓ ચાલતી ટ્રેનના દરવાજા પર ઊભી છે. બહારની તરફ નીકળીને ખતરનાક રીતે વીડિયો શૂટ કરે છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘આઈ લવ માય ઈન્ડિયા’ ગીત વાગી રહ્યું છે. વીડિયો 15 ઓગસ્ટના દેશભક્તિના અંદાજમાં બનાવવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન અપનાવવામાં આવેલી રીત લોકોની ચિંતા વધારી રહી છે.

જીવલેણ સાબિત થઈ શકે છે વીડિયો શૂટ કરવો

ચાલતી ટ્રેનના દરવાજા પર આ રીતે સ્ટંટ કરવો અથવા વીડિયો શૂટ કરવો જીવલેણ સાબિત થાય છે. આવી સ્થિતિમાં આ વીડિયોએ રેલવે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. રેલવે અને સરકાર સતત મુસાફરોને અપીલ કરતી હોય છે કે ચાલતી ટ્રેનના દરવાજા પર આ પ્રકારના ખતરનાક સ્ટંટ કે રીલ ન બનાવે. મુસાફરોને ટ્રેનની અંદર સુરક્ષિત રહેવા અને રેલવેના તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવા વારંવાર સૂચના આપવામાં આવે છે. છતાં લોકો માનતા નથી.

આ પણ વાંચો, Trending Video : ભુખ્ખડ પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કેક ખાવા માટે મચી લૂંટફાટ ! જુઓ Video

Follow Us
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">