AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : ભીખ માંગવાની તૈયારી કરતા જોવા મળ્યા બાળકો, માથામાં લગાવી ખોટ્ટી પટ્ટી અને દવા જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ બાળકને ભીખ માંગવા માટે માથા પર પટ્ટી લગાવતી જોવા મળી રહી છે. લોકોને જો આવા બાળકો રસ્તા પર જોવા મળે તો. પૈસા ન આપવાની વાતો પણ સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે.

Trending Video : ભીખ માંગવાની તૈયારી કરતા જોવા મળ્યા બાળકો, માથામાં લગાવી ખોટ્ટી પટ્ટી અને દવા જુઓ વીડિયો
| Updated on: Aug 12, 2026 | 12:01 PM
Share

તમે જોયું હશે. રસ્તા પર કે સિંગ્નલ અથવા તો કોઈ મોટી બજારમાં તમને ભીખ માંગતા લોકો જોયા હશે. ત્યારે કેટલાક માયાળુ લોકો દયા ખાય આવા લોકોને પૈસા આપે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈ તમે પણ ચોંકી જશો. કારણ કે, કેટલીક વખત રસ્તા પર કેટલાક લોકો બીમાર વ્યક્તિ બનીને ભીખ માંગતા હોય છે. ત્યારે આ લોકો ખરેખર બીમાર હોતા નથી. પરંતુ બીમાર હોવાની એક્ટિંગ કરતા હોય છે. હાલમાં બરેલીમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર અનેક સવાલો કર્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઋતુરાજ જ્યસ્વાલે પોતાની બાલકનીમાંથી રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તે નીચે પાર્કિંગની પાસે રહેલી કેટલીક મહિલાઓ અને બાળકોને કેમેરો ઝુમ કરીને દેખાડે છે. ઋતુએ દાવો કર્યો કે, આ બાળકો બીમાર કે ઈજાગ્રસ્ત નથી. પરંતુ તેને ભીખ માંગવા માટે બીમાર હોય તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેનાથી લોકો તેને જુએ તો દયા આવે અને ભાવુક થઈ તેની મદદ કરે પૈસા આપે.

View this post on Instagram

ભીખ માંગવા માટે બાળકોને તૈયાર કર્યા

વીડિયોમાં કેટલીક મહિલાઓ બાળકના કાન અને શરીર પર દવા લગાવતી અને પછી પટ્ટી બાંધતી જોવા મળી રહી છે. ઋતુના મુજબ બાળકના કાનમાં દવા ન જાય તે માટે રુ લગાડવામાં આવ્યું છે. આમ તેઓ રિયલ ઈજાથઈ હોય તેવું દેખાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે મહિલાની નજર કેમેરા પર પડી તો તે ત્યાંથી ઉભી થઈ ભાગતી જોવા મળી હતી.

રીતુએ પ્રશ્ન કર્યો કે જો તે ફક્ત ખીલ જ હોય ​​તો આટલી બધી પટ્ટીઓ કેમ બાંધવામાં આવી હતી. વીડિયોમાં, તે લોકોને બરેલીની મુલાકાત લેતી વખતે આવા ચહેરાઓને ઓળખવાની ચેતવણી આપે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આવા લોકોને પૈસા આપવા કરતાં તેમને ખવડાવવું વધુ સારું છે. બીજા યુઝરે કટાક્ષમાં લખ્યું કે આ માટે પણ સખત મહેનતની જરૂર છે.

Trending Video : અફઘાનિસ્તાનમાં ઈન્ડિયન પ્રવાસીને એટલો પ્રેમ મળ્યો કે, કોઈએ ખાવા-પીવાનો એક રુપિયો પણ ન લીધો, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">