AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : 81 વર્ષના ‘દાદી’ 24 વર્ષના છોકરાના પ્રેમમાં પડ્યા, 57 વર્ષનું અંતર, સપ્ટેમ્બરમાં કરશે લગ્ન, જુઓ Video

ફ્રાન્સની 81 વર્ષની મહિલા અને સેનેગલના 24 વર્ષના યુવકની અનોખી લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એરપોર્ટ પર મળવાથી લઈ સપ્ટેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે.

Trending Video :  81 વર્ષના 'દાદી' 24 વર્ષના છોકરાના પ્રેમમાં પડ્યા, 57 વર્ષનું અંતર, સપ્ટેમ્બરમાં કરશે લગ્ન, જુઓ Video
| Updated on: Aug 04, 2026 | 9:25 AM
Share

પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. આ વાત બધાએ સાંભળી હશે, પરંતુ જ્યારે આ વાત સાચી સાબિત થાય તો દુનિયા પણ દંગ રહી જાય છે.સોશિય મીડિયા પર હાલમાં એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્રાન્સની રહેવાસી 81 વર્ષની એક મહિલાને ઈન્ટરનેટ દ્વારા આફ્રિકી દેશ સેનેગલનો 24 વર્ષના એક યુવક સાથે પ્રેમ થયો છે. 2 વર્ષ સુધી મળ્યા વગર વીડિયો કોલ અને મેસેજમાં વાત કર્યા બાદ, આ મહિલા પોતાના પ્રેમને મળવા માટે હજારો કિલોમીટર દુર ગઈ હતી. સેનેગલ પહોંચી હતી. એરપોર્ટ પર બંને મળ્યાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

57 વર્ષનું અંતર

આજના ડિજિટલ યુગમાં, અંતર મહત્વનું નથી, અને આ કપલે સાબિત કર્યું છે. 81 વર્ષીય ફ્રેન્ચ મહિલા અને 24 વર્ષીય સેનેગાલી પુરુષ વચ્ચે 57 વર્ષનો તફાવત છે. 2 વર્ષ સુધી ઓનલાઈન કનેક્ટ રહ્યા બાદ જ્યારે મહિલાએ સેનેગલના એરપોર્ટ પર એન્ટ્રી કરી તો બંને ફિલ્મી સ્ટાઈલમાં એકબીજાને ગળે લાગતા જોવા મળ્યા હતા. આ વીડિયો કેમેરામાં કેદ થયો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયો પર લાખોમાં વ્યુ આવ્યા છે.

View this post on Instagram

સપ્ટેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે

આ સંબંધ આટલે સુધી સીમિત ન હતો પરંતુ કપલે પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ સેનેગલમાં મુલાકાત પછી આ કપલ ફ્રાન્સ પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે. જેનો પ્લાન સપ્ટેમ્બર 2026માં લગ્ન કરવાનો છે. આ નિર્ણય સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ કહ્યું રહ્યું છે આને સાચો પ્રેમ કહેવાય. તો કેટલાક લોકો સવાલો ઉભા કરી રહ્યા છે.

ડિસ્ક્લેમર: આ સમાચાર વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને નેટીઝન્સ તરફથી મળેલી પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી પુષ્ટિ કરતું નથી.

Trending Video : પ્લેટફોર્મ પર મુસાફરોની જગ્યાએ ભેંસો આવી અને બકરીઓ ટ્રેનમાં બેસી ગઈ જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">