‘હાસ્યનો ડાયરો’: પિતાએ કહ્યું-આજ પછી સૂર્યવંશમ જોઈ છે….ને તો મારી-મારીને ગોટો વાળી દઈશ..!!!

|

Oct 02, 2022 | 11:59 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પિતાએ કહ્યું-આજ પછી સૂર્યવંશમ જોઈ છે....ને તો મારી-મારીને ગોટો વાળી દઈશ..!!!

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ગરબા રમતાં-રમતાં લોકો એવા હાથ ફેરવતા હોય ને..કે લાગે હમણાં Off Spin નાખશે..!!!

Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ
કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય

—————————-

“વાંકી વળું તો મારી કેડ વળી જાય,
નીચી નમું તો મારી ડોક નમી જાય!”

બહેન તું ઘરે જ બેસી રહે..
તારે બહાર ક્યાંય નીકળવા જેવું નથી..!!!

😂🤣😂

———————-

પપ્પા : ભણીશ નહિ તો શું કરીશ..?

બાદલ : બસ ચલાવીશ, પછી પોતાની બસ લઈશ
આંબાના બગીચા ખરીદીશ, પત્નીને ભણાવીશ
તેને કલેક્ટર બનાવીશ, તમારા નામ પર હોસ્પિટલ બનાવીશ.

પપ્પાએ ચંપલ કાઢ્યું અને બોલ્યા-

તેં આજ પછી સૂર્યવંશમ જોઈ છે..
ને તો મારીને ગોટો વાળી દઈશ..

ના પાડી છે ને જોવાની..!!!

😜😂

———————-

છોકરી : તમારો મોબાઈલ તો બહુ સરસ છે
કેટલામાં લીધો..?

છોકરો : લીધો નથી. રેસમાં જીત્યો..

છોકરી : અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં…

છોકરો : 3 લોકો. હું પોલિસવાળો અને મોબાઈલ શોપવાળો.

🤣😂
———————–

નવરા બેઠા એક નવી શોધ કરી..

હથેળીની વચ્ચોવચ બટકું ના ભરી શકાય

કરી જૂઓ તમે ટ્રાય.!!

😜

———————-

એક છોકરાના મેરેજ નોતા થાતા..

એટલે એણે 5 કરોડની જીવન વિમા પોલિસી લીધી.

જેથી એના મૃત્યુ પછી એની પત્નીને 5 કરોડ રૂપિયા મળે.

આ વાત બાયોડેટામાં લખતા જ ઠેકાણાની લાઈન લાગી
અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા…!!

😂🤣😂

———————–

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article