TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીનો ફોન આવ્યો…હું મોલમાં છું ધરે આવતા મારે વાર લાગશે…
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
ફેસબુકમાં એક પોસ્ટ હતી.
” પાર્ટીમાં મે પાંચ પેગ પીધા, હું ડ્રાઈવીંગ કરી શકુ તેમ હતો તો પણ એક જવાબદાર નાગરીક તરીકે હુ રીક્ષા કરીને ઘરે ગયો..”
400 લાઈક્સ અને 80 કોમેન્ટ આવી. એમાની સૌથી બેસ્ટ કોમેન્ટ આ હતી, ” ભાઈ તુ રીક્ષામાં ક્યાં ગયો હતો? ? પાર્ટી તો તારા ઘરે જ હતી… ”
😜😂🤣😀😀
…………………………………………………………………………………………..
દાળમાં મીઠું નાખતા ભુલાઈ ગયું, અને પછી શું?
આખું ઘર RT-PCR ટેસ્ટ કરવા ગયું
………………………………………………………………………………………….
લગ્ન થાય એટલે બંને જણા સમજોતા કરે છે …
પત્ની :- માં બાપ અને પિયર છોડી દે છે ….
પતિ :- સુખ , શાંતિ અને સારા દિવસની આશા છોડી દે છે…!!!
😂😂😂😂😂
…………………………………………………………………………………………
પત્નીનો ફોન આવ્યો..હું મોલમાં છું ધરે આવતા મારે વાર લાગશે… તો તમે કપડાં ધોઈ નાખજો… નહીં તો હું આવીને ધોઈ નાખીશ..!!!! હવે આમાં શું સમજવું ? 🤣🤣🙈🤣🤣
………………………………………………………………………………………
😂 છોકરી – તમે શુ કરો છો?
છોકરો – હુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં જોબ કરતો, પણ હમણા જોબ છોડી દીધી છે..
છોકરી – કેમ?
છોકરો – આવી ઠંડીમાં કોણ વહેલુ ઊઠીને છાપા નાખવા જાય..!!
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
અજગરને ખભે લઈને ફરતા યુવકને જોઈ લોકો સ્તબ્ધ ! viral video જોઈને તમે જ નક્કી કરો યુવકની હિંમત
આ પણ વાંચો –
Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી
આ પણ વાંચો –