Viral Video : સાપ અને નોળિયો વચ્ચે થઈ ભયંકર લડાઈ, Video જોઈ ઉડી જશે તમારા હોશ

|

Jul 10, 2023 | 7:41 AM

મોટા ભાગે જાનવરો વચ્ચે થતી લડાઈ પાછળનું કારણ શિકાર હોય છે. જંગલમાં સિંહ અને વાઘ પણ ઘણીવાર એકબીજાનો શિકાર કરવા માટે લડતા હોય છે. તો ક્યારે શિકાર પોતાનો જીવ બચાવવા માટે જંગલી ખૂંખાર પ્રાણીઓ સામે લડતા હોય છે. સાપ અને નોળિયાની દુશ્મનીથી તો તમે અજાણ નહીં જ હોવ.

Viral Video : સાપ અને નોળિયો વચ્ચે થઈ ભયંકર લડાઈ, Video જોઈ ઉડી જશે તમારા હોશ
snake and mongoose fight

Follow us on

Snake Mongoose Fight: જાનવરો વચ્ચેની લડાઈ તમે ઘણીવાર જોઈ હશે. માણસો કરતા ઓછી બૌધિક ક્ષમતા અને સમજશક્તિને કારણે જાનવરો કારણ વગર ઘણીવાર એકબીજા સાથે લડતા જોવા મળે છે. પણ સારી બુદ્ધિ હોવા છતા ઘણા માણસો પણ જાનવરો જેવી હરકત કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલમાં સાપ અને નોળિયાની લડાઈનો જબરદસ્ત વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે.

મોટા ભાગે જાનવરો વચ્ચે થતી લડાઈ પાછળનું કારણ શિકાર હોય છે. જંગલમાં સિંહ અને વાઘ પણ ઘણીવાર એકબીજાનો શિકાર કરવા માટે લડતા હોય છે. તો ક્યારે શિકાર પોતાનો જીવ બચાવવા માટે જંગલી ખૂંખાર પ્રાણીઓ સામે લડતા હોય છે. સાપ અને નોળિયાની દુશ્મનીથી તો તમે અજાણ ના જ હશો. સોશિયલ મીડિયા પર હાલમાં સાપ અને નોળિયાની લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમારા હોશ ઉડી જશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

સાપ અને નોળિયો વચ્ચે થઈ ભયંકર બબાલ

 

આ વીડિયોમાં સાપ અને નોળિયો ખતરનાક રીતે એકબીજા સાથે લડતા જોવા મળે છે. જો કે બંને એકબીજાની નજીક નથી જતા, પરંતુ નજીક જવાનો પ્રયાસ ચોક્કસ કરે છે. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીજિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildlife011 નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 17 હજારથી વધારે યુઝર્સે જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને લાઈક કરવાની સાથે સાથે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, આ લોકો દેશના નેતોઓ જેવા જ છે, રોજ ઝઘડ્યા કરે છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, આ લોકોને ઝઘડોથી વર્ષોથી ચાલે છે, ક્યારે પૂરો જ નથી થતો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, કોઈ તેમને છૂટા કરવા ના જતા,નથી જીવ માટે જોખમ બનશે. આવી અનેક પ્રતિક્રિયાઓ આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

 

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article