Viral Video: સિક્કાથી ટુ-વ્હીલરને કરી દીધુ મોડિફાઈડ, નહીં જોયું હોય આવું અનોખું ટુ-વ્હીલર

આ વીડિયોમાં એક ખાસ સ્કૂટી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તમે અનેક મોડિફાઈડ થયેલી કાર, બાઈક અને સ્કૂટી તમે જોઈ હશે. હાલમાં આવી જ એક મોડિફાઈડ થયેલી સ્કૂટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સિક્કાથી ટુ-વ્હીલરને કરી દીધુ મોડિફાઈડ, નહીં જોયું હોય આવું અનોખું ટુ-વ્હીલર
Shocking viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:13 PM

સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો હસાવે છે, કેટલાક વીડિયો ભાવુક કરે છે અને કેટલાક વીડિયો જોઈ લોકો દંગ રહી જાય છે. હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ખાસ સ્કૂટી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તમે અનેક મોડિફાઈડ થયેલી કાર, બાઈક અને સ્કૂટી તમે જોઈ હશે. હાલમાં આવી જ એક મોડિફાઈડ થયેલા ટુ-વ્હીલરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક ખાસ પ્રકારના ટુ-વ્હીલરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળતા ટુ-વ્હીલરને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ ટુ-વ્હીલરને ખાસ રીતે મોડિફાઈડ કરવામાં આવ્યું છે. ટુ-વ્હીલરની ચારે તરફ ભારતીય ચલણના સિક્કા જોવા મળી રહ્યા છે. ટુ-વ્હીલરના સાઈડ મિરરથી લઈને તમામ ભાગો પર ભારતીય ચલણના સિક્કા જોવા મળી રહ્યાં છે. ટુ-વ્હીલરનો કોઈ એવો ભાગ નહીં હશે, જ્યાં ભારતીય ચલણના સિક્કા જોવા મળ્યા ન હોય.

લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોય છે, પોતાના શોખને પૂરુ કરવા માટે જ એક વ્યક્તિએ પોતાની આખા ટુ-વ્હીલરને સિક્કાઓ લગાવીને મોડી ફાઈડ કર્યું હતું. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ટુ-વ્હીલરના નંબર પ્લેટ એવું દર્શાવી રહી છે કે આ ટુ-વ્હીલર ગુજરાતના વલસાડનું છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અજબ-ગજબના લોકો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ સરસ વિચાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવી ઘટના ભારતમાં જ બની શકે.

Published On - 9:13 pm, Tue, 10 January 23