AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video : કેમેરામાં કેદ થયું LIVE DEATH, હલ્દી સેરેમનીમાં હસતા હસતા નીકળી ગયા પ્રાણ, જુઓ VIDEO

હૈદરાબાદના કાલા પથ્થર વિસ્તારમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.આ વ્યક્તિ વરરાજાને હળદર લગાવવા આવે છે અને થોડી જ સેકન્ડમાં તેનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Shocking Video : કેમેરામાં કેદ થયું LIVE DEATH, હલ્દી સેરેમનીમાં હસતા હસતા નીકળી ગયા પ્રાણ, જુઓ VIDEO
Shocking Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 9:54 AM
Share

તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો જોયા હશે. કેટલાક વીડિયો તમને હસાવશે અને કેટલાક તમને આશ્ચર્યચકિત કરશે. પણ ઘણી વખત ખુશીની વચ્ચે કેટલીક એવી દુર્ઘટના થાય છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. હાલમાં હૈદરાબાદમાં એક આવી જ એક ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈદરાબાદના કાલા પથ્થર વિસ્તારમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.આ વ્યક્તિ વરરાજાને હળદર લગાવવા આવે છે અને થોડી જ સેકન્ડમાં તેનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં રબ્બાની નામનો વ્યક્તિ વરરાજા સામે બેઠો જોઈ શકાય છે. તે હસતા હસતા વરરાજાને હળદર લગાવી રહ્યો છે. પછી અચાનક તે પડી જાય છે, વરરાજા સહિત અન્ય લોકો પણ મદદ માટે આવે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાળકના રડવાનો અવાજ પણ સંભળાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો તરત જ રબ્બાનીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

આ પણ વાંચો :  Viral Video : પતિ-પત્ની વચ્ચે એટલી ખતરનાક લડાઈ થઈ કે બબાલમાં કપડા પણ ઉતરી ગયા અને બાલ્કનીમાંથી નીચે પટકાયા ! જુઓ Video

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,જીવનનો કોઈપણ ભરોષો નથી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો ભાઈ, નહીં તો આવા મોત વધતા જ રહેશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">